Home » Maharashtra » Latest News » Mumbai » Savjbhai gave power to the tinsamal village through solar energy

ડાયમંડ કીંગ પહોચ્યાં અંતરીયાળ ગામની વહારે, સૌર ઊર્જા દ્વારા આપી રોશની

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 07:14 PM

સવજીભાઇ ફરીથી દસ લોકોની ટીમ સાથે બે ટ્રક સામગ્રી લઈને તીનસમાળ પહોંચ્યા

  • પીવાનું પાણી લાવવા પાઈપલાઈન સહિતની પાયાની સુવિધા આપી

    તીનસમાળ: મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લા તીનસમાળ ગામમાં દિવ્ય ભાસ્કર અહેવાલ પ્રકાશિત થયા બાદ સવજીભાઇ ધોળકીયા ત્રણ પર્વત ચઢીને ગામમાં ગયાં હતાં. ત્યારબાદ તેમણે વીજળી, પાણી, શિક્ષણ, રોજગાર, આરોગ્ય માટે મોટી મદદ કરી છે. દેશના આઝાદી 71 વર્ષ બાદ પાણી, વીજળીની સમસ્યા દુર થઈ છે. શનિવારે સવજીભાઇ ફરી દસ લોકોની ટીમ સાથે બે ટ્રક ભરીને સાહિત્ય સમ્રાગી લઈને તીનસમાળ પહોંચ્યા હતાં. ગામમાં 10 સૌર ઉર્જાના થાંભલાના બદલે 15 થાંભલા આપ્યા હતા.

    વિદ્યાર્થીઓ નોટબુક, સ્કૂલબેગ, વોટરબેગ, પેન આપ્યાં

    ઝરણાથી પાણી ગામના આવેતા ઈટ ભટ્ટીનો રોજગાર સુરૂ થઈ ગયો છે. સ્કૂલ વિદ્યાર્થીઓ નોટબુક, સ્કૂલબેગ, વોટરબેગ, પેન, કલર, આપ્યા સારવાર માટે ચાર દવાની કીટ આપી છે. ગામના 30 છોકરાને નોકરી માટે આયોજન કરવામાં આવ્યું છે. તીનસમાળ જિલ્લા પંચાયતની સ્કૂલ ડિજિટલ સ્કુલ માટે હજાર રૂપિયાની નિધી જાહેર કરી છે.

    વિકાસ માટે આયોજન ચાલી રહ્યા છે
    તીનસમાળ ગામના વિકાસ કરવામાં માટે આયોજન કરવામાં આવશે અને પુનર્વસન પ્રસ્તાવ વરિષ્ઠ કાર્યાલયમાં મોકલો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 10 કરોડ રૂપિયાની નિધી ખર્ચ કરીને રસ્તા બનાવવાનો કામ ચાલી રહ્યા છે. - મલ્લિનાથ કલશેટ્ટી, કલેક્ટર, નંદુરબાર

    વેપારી પર પ્રશાસન કરતાં વધુ આસ્થા
    સવજીભાઇ ધોળકીયા અને કલેક્ટર સાથે મિટિંગ થઈ હતી. જેમાં કલેક્ટરે પુર્નવસનના કામગીરી પ્રગતિમાં હોવાવું કહ્યું હતું. જોકે આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં લોકો કહે છે કે ગુજરાતી વેપારી મદદ કરે છે પણ પ્રશાસન કંઈ કરતું નથી.

    વધુ માહિતી માટે આગળ વાંચો... પુનર્વસન કરો અન્યથા પર્યટન સ્થળ બનાવો

  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદ્યાર્થીઓ નોટબુક, સ્કૂલબેગ, વોટરબેગ, પેન આપ્યાં

    પુનર્વસન કરો અન્યથા પર્યટન સ્થળ બનાવો


    મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારના 90 ટકા અને ગ્રામપંચાયત 10 ટકા ફંડ આપીને ગામનો વિકાસ થાય છે. હું ગ્રામપંચાયત તરફથી 10 ટકા નિધી સરકારને આપવા  તૈયારી છું. ગામલોકોનું પુનર્વસન કરો નહી તો ગામનો પર્યટન વિકાસ કરો. - સવજી ધોળકીયા, ચેરમેન હરિકૃષ્ણ એકસપોર્ટ, સુરત 

  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સોલાર પેનલ ગોઠવી વીજળી આપી
  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Savjbhai gave power to the tinsamal village through solar energy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Savjbhai gave power to the tinsamal village through solar energy
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ