Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » pleasure of watching TV for the first time in the village on Elephanta Island

એલિફન્ટા ટાપુ પર ગામમાં સૌપ્રથમ વખત ટીવી જોવાનો આનંદ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 05:06 AM

એલિફન્ટા ટાપુ પર ગામમાં વીજળી આવતા અહીં સ્થાનિક વેપાર અને રોજગારી વધશે

  • pleasure of watching TV for the first time in the village on Elephanta Island
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઇ: દેશ સ્વતંત્ર થયાના આટલા વર્ષો બાદ સૌપ્રથમ વખત વિશ્વવિખ્યાત એલિફન્ટા ગુફાઓ છે તે એલિફન્ટા ટાપુ પર ગામવાસીઓને વીજળી પૂરી પાડવામાં આવતા ગામવાસીઓએ સૌપ્રથમ વખત ટીવી જોવાનો આનંદ માણ્યો હતો. વીજળી આવતા અહીં સ્થાનિક વેપાર અને રોજગારી વધશે.

    તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • pleasure of watching TV for the first time in the village on Elephanta Island
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending