અસર / ગુર્જર આંદોલનની ગુજરાત ટ્રેન વ્યવહાર પર મોટી અસર, મુંબઈ સહિત અનેક ટ્રેનો રદ્દ

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 11:34 AM
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • ગુજરાત પર સૌથી વધુ અસર ટ્રેન વ્યવહાર પર થઈ

રાજકોટ: અનામત મામલે રાજસ્થાન સરકારની ચર્ચા માટે કોઈ પ્રસ્તાવ ન મળતાં નારાજ ગુર્જરોએ રેલવે ટ્રેક પર બેસવાનો નિર્ણય લીધો છે. જેના પગલે ગુજરાતના ટ્રેન વ્યવહારને મોટી અસર થઈ છે. આંદોલનના પગલે ગુજરાતથી જતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. 

આ ટ્રેનો રદ્દ કરવામાં આવી

1.
  • મુંબઈ સેન્ટ્રલ નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ
  • મુંબઈ સેન્ટ્રલ
  • ફીરોઝપુર જનતા એક્સપ્રેસ
  • દહેરાદૂન બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  • બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસ
  • બાંદ્રા ટર્મિનસ-લખનઉ એક્સપ્રેસ
  • ઈન્દોર ન્યૂ દિલ્લી એક્સપ્રેસ
  • મંદસૌર કોટા એક્સપ્રેસ
  • નિઝામુદ્દીન અમદાવાદ ટ્રેન નિઝામુદ્દીન ઉદયપુર ટ્રેન 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App