Home » Maharashtra » Latest News » Mumbai » મહારાષ્ટ્ર:રોડ અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત, 13 ગંભીર | Maharashtra: 25 people injured in road accidents, 13 seriously injured

મહારાષ્ટ્ર:રોડ અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત, 13 ગંભીર

Divyabhaskar.com | Updated - May 26, 2018, 04:37 AM

બુલધાણામાં રોડ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે

  • મહારાષ્ટ્ર:રોડ અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત, 13 ગંભીર | Maharashtra: 25 people injured in road accidents, 13 seriously injured
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અકસ્માતમાં વાહનના આગળના ભાગના કુરચે-કુરચા

    મુંબઈ: બુલધાણામાં રોડ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે અહિંયા 25 દર્દીઓને ભર્તી કરવામાં આવ્યા હતા, જેમાંથી 13 લોકો ગંભીર છે. તેમની સારવારમાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં વાહનના કુરચે-કુરચા થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બચાવ કામગીરી બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

    ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

  • મહારાષ્ટ્ર:રોડ અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત, 13 ગંભીર | Maharashtra: 25 people injured in road accidents, 13 seriously injured
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવાયા હતા
  • મહારાષ્ટ્ર:રોડ અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત, 13 ગંભીર | Maharashtra: 25 people injured in road accidents, 13 seriously injured
    ડોક્ટકોએ કહ્યું 25 માંથી 13 લોકો ગંભીર છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ