કચ્છ / સામખિયાળી રેલવે સ્ટેશન પર લિફ્ટ કે રેમ્પ ન હોવાથી દિવ્યાંગો પરેશાન

lift or a ramp not at the Samakhiali railway station
X
lift or a ramp not at the Samakhiali railway station

  • દિવ્યાંગ પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશન પર કોઈ સુવિધા નહીં

Divyabhaskar.com

Jan 11, 2019, 01:29 PM IST
કચ્છ: પશ્ચિમ રેલવેના કચ્છ જિલ્લામાં આવેલા સામખિયાળી રેલવે સ્ટેશને દિવ્યાંગ પ્રવાસી માટે કોઈ સગવડ નથી એવી ફરિયાદ દિવ્યાંગ રિદ્ધિ ગડાએ કરી છે. રિદ્ધિ ચંપક ગડાને સામખિયાળી સ્ટેશનેથી કચ્છ એક્સપ્રેસ દ્વારા બાન્દ્રા આવવું હતું. ત્યારે પ્લેટફોર્મ નંબર 1 થી 2 નંબર પર વ્હીલચેરથી જવા માટે રેમ્પ નથી. તેથી 4 જણે વ્હીલચેર ઉંચકીને પાટા ક્રોસ કરવા પડ્યા હતા. ત્યાં ઉભેલા રેલવેના કર્મચારીઓએ સહયોગ આપ્યો ન હતો. જેથી રેલવે સ્ટેશનમાં રેમ્પ કે લિફ્ટ ન હોવાની ફરિયાદ દિવ્યાંગ રિદ્ધિએ કરી છે.

100 ફરિયાદ કરશો તો પણ ઉકેલ નહીં આવે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી