Home » Maharashtra » Latest News » Mumbai » India On Strike, Mumbai has been left with violent demonstrations in the state

ભારત બંધ આંદોલન: રાજ્યમાં હિંસક દેખાવોથી મુંબઈ બચ્યું

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 02:09 AM

સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું

  • India On Strike, Mumbai has been left with violent demonstrations in the state
    મુંબઈ: મહારાષ્ટ્રના એક કેસની સુનાવણીમાં એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના પડઘા આજે આખા દેશમાં પડ્યા હતા. સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. રાજ્યમાં આંદોલન દરમિયાન અનેક જગ્યાએ હિંસા થઈ હતી, જોકે મુંબઈ હિંસાથી બાકાત રહ્યું હતું. પરંતુ દલિત સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ