મુંબઈ/ગુજરાત ગૌરવ અને ગિરનાર એવોર્ડ 2018માં હિતેનકુમારને ફિલ્મ સ્ટાર એવોર્ડ મળ્યો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

divyabhaskar.com

Dec 19, 2018, 04:24 PM IST

* બૃહદ મુંબઈ ખાતે ગુજરાતી ગૌરવ અને ગિરનાર એવોર્ડ એનાયત કરાયા

મુંબઈ: દર વર્ષની જેમ આ વર્ષે પણ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતી ગૌરવ 2018 અને ગિરનાર એવોર્ડ-2018 એનાયત સમારંભ યોજાયો હતો. જેમાં ફિલ્મ સ્ટાર એવોર્ડ હિતેનકુમારને મળ્યો હતો. તો નાટય કલાકાર એવોર્ડ અપરા મહેતા, મનોરંજન એવોર્ડ વિપુલ ડી. શાહ, નાટયરત્ન એવોર્ડ સુહાની ધાનકી મોદી અને ઉદ્યોગરત્ન હીરાલાલ મૃગને મળ્યો હતો. જ્યારે સવાયા ગુજરાતીનો એવોર્ડ દિલીપભાઈ વિશનદાસ લખી, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ડો. કુલીન કોઠારી અને મેન ઓફ ધ યર એવોર્ડ ગોવિંદભાઈ ધોળકિયાને પ્રાપ્ત થયો હતો.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી