ક્રિસમસ / ક્રિસમસને લઈને મુંબઈ-અમદાવાદ વચ્ચે 2 સુપરફાસ્ટ ટ્રેન દોડશે

Divyabhaskar.com

Dec 22, 2018, 10:29 AM IST
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ક્રિસમસને લઈને મુંબઈ-અમદાવાદ વચ્ચે 2 સુપરફાસ્ટ ટ્રેન દોડશે

મુંબઈ: ક્રિસમસના ધસારાને પહોંચી વળવા બે નવી સુપરફાસ્ટ સહિત ચાર વિશેષ ટ્રેનો દોડાવાશે. જેમાં મુંબઈથી અમદાવાદ 2 ટ્રેન અને મુંબઈથી દિલ્હી 1 ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે જ બાંદ્રાથી મેગ્લોર વચ્ચે વધુ એક ટ્રેન દોડાવવામાં આવશે. જેથી તહેવારોના દિવસોમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વેસ્ટન રેલ્વે દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ

- મુંબઈથી દિલ્હી માટે 21,23,28 અને 30મીએ ઉપડશે

- દિલ્હીથી મુંબઈ માટે 22,24,29 અને 31મીએ દોડશે

- બાંદ્રાથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન 22 અને 29મીએ દોડશે

- અમદાવાદથી બાંદ્રા માટે વિશેષ ટ્રેન 22 અને 29મીએ દોડશે

- વિશેષ સુપરફાસ્ટ ટ્રેન મુંબઈ- અમદાવાદ માટે 24 અને 31 તારીખે ઉપડશે

- વિશેષ સુપરફાસ્ટ ટ્રેન અમદાવાદ-મુંબઈ માટે 24 અને 31 તારીખે દોડશે

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી