રણજી ટ્રોફી: મુંબઈની ટીમમાં ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીની વાપસી

divyabhaskar.com

Dec 20, 2018, 12:33 PM IST
ધવલ કુલકર્ણી
ધવલ કુલકર્ણી

* ક્વાર્ટર-ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટીમને પૂરા પોઈન્ટ મેળવવા જરૂરી

મુંબઈ: પૂર્વ ચેમ્પિયન મુંબઈને સૌરાષ્ટ્ર સામેની રણજી ટ્રોફી ગ્રુપ-એ મેચમાં સિનિયર ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીની વાપસીથી મજબૂતી મળી છે અને મુંબઈની ટીમના જુસ્સામાં વધારો થયો છે. ઈજાગ્રસ્ત હોવાને કારણે ટીમથી બહાર રહેલો ધવલ કુલકર્ણી શનિવારે સૌરાષ્ટ્ર સામે શરૂ થનારી મેચમાં સામેલ થશે. મુંબઈની ટીમને ક્વાર્ટર-ફાઈનલમાં જગ્યા બનાવવા માટે આ મેચમાં પૂરા પોઈન્ટ મેળવવા જરૂરી છે.

ટીમ આ પ્રકારે છે
મુંબઈની ટીમમાં સિદ્ધેશ લાડ કેપ્ટન છે. આ ટીમમાં શ્રેયસ ઐયર, ધવલ કુલકર્ણી, આદિત્ય તરે, એકનાથ કેરકર, શિવમ દુબે, જય બિસ્તા, આકાશ પારકર, વિક્રાંત ઓટી, શુભામ રાંજણે, કર્ષ કોઠારી, ધ્રુમીલ મટકર, રોયસ્ટન ડાયસ, મિનાદ માંજરેકર અને તનુશ કોટિયન છે. જે શનિવારે સૌરાષ્ટ્રની સામે મેચ રમશે.

X
ધવલ કુલકર્ણીધવલ કુલકર્ણી
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી