ડેબ્યુ / સ્પોર્ટસ પર બની રહેલી ગુજરાતી ફિલ્મમાં ડેઈઝી શાહ જોવા મળશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • ડેઈઝી શાહ 'ગુજરાત 11'થી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરશે

Divyabhaskar.com

Feb 11, 2019, 02:17 PM IST
મુંબઈ:ડેઈઝી શાહે સલમાન ખાન સાથેની ફિલ્મ ‘જય હો’થી ફિલ્મી પરદે ડેબ્યુ કર્યું હતું. બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે ડેઈઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. ડેઈઝી શાહ 'ગુજરાત 11'થી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરશે.ડેઝી શાહને હવે તેને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. ડેઝી માટે સ્ક્રિપ્ટ જ હીરો છે, તેથી તેને સ્ક્રિપ્ટ પસંદ પડશે તો તે કોઇ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા રાજી થશે. 

ફિલ્મમાં ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે

વધુમાં ડેઈઝીએ કહ્યું કે, ‘ગુજરાત 11’ ફિલ્મથી તે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તે ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે. તેની ઓપોઝિટ હીરો તરીકે પ્રતીક ગાંધી જોવા મળશે.  ડેઈઝી જણાવ્યું કે, મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી છે. ડેઝીએ રૂપેરી પડદે ઘણા ટોચના કલાકારો સાથે ડાન્સ ગીત કર્યા છે. ત્યારે લાગે છે કે હવે ડેઈઝી ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવવા રેડ્ડી છે અને દર્શકોના દિલો પર જરૂરથી રાજ કરશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી