• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • મુખ્ય મંત્રી પદે ઝાઝો સમય રહી શકાતું નથી: CM | Chief Minister Can Not Be Allowed To Stay In More Time: CM

મુખ્ય મંત્રી પદે ઝાઝો સમય રહી શકાતું નથી: CM

સુશ્રૂષાની સુમનરમેશ તુલસિયાની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે બોલતાં કર્યું હતું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 15, 2018, 11:49 PM
મુખ્ય મંત્રી પદે ઝાઝો સમય રહી શકાતું નથી: CM | Chief Minister Can Not Be Allowed To Stay In More Time: CM
મુંબઈ: મુખ્યમંત્રી પદ પર મહારાષ્ટ્રમાં ઝાઝો સમય રહી શકાતું નથી એ ઈતિહાસ છે. કોઈ પ્રકલ્પનું ભૂમિપૂજન જેના હાથે થાય તે ઉદઘાટનના કાર્યક્રમમાં આવી શકતા નથી. પણ હું ભૂમિપૂજન અને ઉદઘાટન માટે પણ આવી શક્યો એવું સૂચક વક્તવ્ય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિક્રોલીના કન્નમવાર પરિસર ખાતેની સુશ્રૂષાની સુમનરમેશ તુલસિયાની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે બોલતાં કર્યું હતું. વિક્રોલીની સુશ્રૂષા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન સોમવારે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે થયું હતું. અત્યારની રાજકીય પરિસ્થિતિની પાર્શ્વભૂમિ પર મુખ્યમંત્રીએ કરેલા આ વક્તવ્યના કારણે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી. આ હોસ્પિટલનું બાંધકામ ઝડપથી થયું કે પછી હું આ પદ પર વધુ સમય રહ્યો એ સમજાતું નથી એમ ફડણવીસે જણાવ્યું હતું.

X
મુખ્ય મંત્રી પદે ઝાઝો સમય રહી શકાતું નથી: CM | Chief Minister Can Not Be Allowed To Stay In More Time: CM
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App