શિરડી જવા માટે 2016થી એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું હતું / શિરડી માટે અમદાવાદ સહિત આ શહેરોમાં શરૂ થશે વિમાન સેવા

DivyaBhaskar.com

Dec 05, 2018, 05:30 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* જાન્યુઆરીમાં અમદાવાદ, મુંબઈ, બેંગલોર, જયપુર અને ભોપાલથી વિમાન સેવા શરૂ થશે.

મુંબઈ: સાઈના દરબાર એવા શિરડીમાં જવાની ઈચ્છા રાખનાર લોકોને નવા વર્ષમાં ભેટ મળશે. શિરડી જવા માટે અમદાવાદ સહિત બેંગલોર,મુંબઈ, જયપુર અને ભોપાલથી વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. જેથી લોકો ઓછા સમયમાં ભગવાન સાઈના દર્શન કરી શકે.

શિરડી જવા માટે 2016થી એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું હતું


જણાવી દઈએ કે શિરડી જવા માટે 2016માં એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું હતું. જેથી દિલ્લી અને મુંબઈથી લોકો શિરડી સુધી વિમાન મારફતે પહોંચી શકે. જો કે હવે નવા શહેરોમાં પણ વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. સુત્રો અનુસાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યના લોકોને પણ આ સુવિધા મળી શકે તેમ છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી