મુંબઈ / અમદાવાદ-મુંબઈની ફ્લાઈટ માર્ચ સુધી રિ-શિડ્યૂલ કરાઈ, રેગ્યુલર કરતા 25% ભાવમાં વધારો

ahmedabad mumbai flight reschedule 25 Percent  price high

Divyabhsakar.com

Feb 06, 2019, 11:39 AM IST
મુંબઈ: એરપોર્ટના બન્ને રનવેના રિપેરિંગને લીધે 7 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બન્ને રનવે બંધ રહેશે. આ સમય દરમિયાન આવતી જતી અનેક ફ્લાઈટ્સ રિ-શિડ્યૂલ કરાઈ છે અને કેટલીક ફ્લાઈટ્સ રદ્દ કરાઈ છે. જેમાં મુંબઈથી અમદાવાદ આવતી જતી બપોરની ફ્લાઈટ્સ પણ રિ-શિડ્યૂલ કરવા સાથે કેટલીક રદ્દ કરવામાં આવી છે. જેથી આગામી માર્ચ સુધી રેગ્યુલર ભાવ કરતાં 25 ટકા વધારે ભાડું ચુકવવુ પડશે.

X
ahmedabad mumbai flight reschedule 25 Percent  price high
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી