• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • સેલ્ફી લેતી વખતે 500 ફૂટ ઊંડી ખીણમાં પડતાં મહિલાનું મોત | A Women Felled Into 500 Fit ditch During Taking A Selfie

મુંબઈ: Selfie લેતી વખતે 500 ફૂટ ઊંડી ખીણમાં પડતાં મહિલાનું મોત 

35 વર્ષની એક મહિલા ખીણમાં  પડતાં મોતને ભેટી છે- ફાઈલ
35 વર્ષની એક મહિલા ખીણમાં પડતાં મોતને ભેટી છે- ફાઈલ
દિલ્હીની રહેવાસી સરિતા પતિ અને સંતાનો સાથે માથેરાનમાં ફરવા માટે આવી હતી- ફાઈલ
દિલ્હીની રહેવાસી સરિતા પતિ અને સંતાનો સાથે માથેરાનમાં ફરવા માટે આવી હતી- ફાઈલ
Bhaskar News

Bhaskar News

Jun 21, 2018, 12:26 AM IST

મુંબઈ: માથેરાનમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 35 વર્ષની એક મહિલા ખીણમાં પડતાં મોતને ભેટી છે. ઘટના મંગળવારે સાંજે બની. મૃતક સરિતા ચૌહાણ તરીકે ઓળખાઇ છે. નવી દિલ્હીની રહેવાસી સરિતા પતિ અને સંતાનો સાથે માથેરાનમાં ફરવા માટે આવી હતી. તેઓ લુઈસ પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં સંરક્ષક દીવાલ પાર કરીને સરિતા અને તેનો પતિ સેલ્ફી લેવા ગયા હતા. ભારે પવન ફૂંકાતાં સરિતાએ સંતુલન ગુમાવ્યું અને તે 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી સરિતાની શોધખોળ આદરી હતી. આખરે બુધવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
35 વર્ષની એક મહિલા ખીણમાં  પડતાં મોતને ભેટી છે- ફાઈલ35 વર્ષની એક મહિલા ખીણમાં પડતાં મોતને ભેટી છે- ફાઈલ
દિલ્હીની રહેવાસી સરિતા પતિ અને સંતાનો સાથે માથેરાનમાં ફરવા માટે આવી હતી- ફાઈલદિલ્હીની રહેવાસી સરિતા પતિ અને સંતાનો સાથે માથેરાનમાં ફરવા માટે આવી હતી- ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી