દુનિયામાં ઔદ્યોગિક દુર્ઘટનામાં વર્ષે 23 લાખનાં મોત: કાયલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાઈલ

 

મુંબઈ: આઈએલઓના સર્વેક્ષણ અનુસાર દુનિયામાં દર વર્ષે 23 લાખ લોકોનાં મોત ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં થાય છે. અને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં માનવી ખોટ સાથે મોટી આવકનું પણ નુકસાન થાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં બીબીએનો અમલ ઝડપી બન્યો છે. 

 

હાલમાં ભારતમાં 10,000 એકમો તેનો અમલ કરે છે. આ એકમો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રોએ સ્થાપ્યાં છે, એમ બીઈએસએએફઈના ડાયરેક્ટર એચ એલ કાયલાએ પવઈ ખાતે નીટીના કેમ્પસમાં ફોરમ ઓફ બિહેવિયરલ સેફ્ટીની બીજી રાષ્ટ્રીય પરિષદમાં કહ્યું હતું. હાલમાં ઔદ્યોગિક દુર્ઘટના સામે સુરક્ષા સંબંધી ફક્ત 43 કોડનો અમલ થઈ રહ્યો છે, જ્યારે આઈએલઓ દ્વારા 188 કોડ્સની ભલામણ કરવામાં આવી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...