ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Maharashtra » Latest News » Mumbai» Producer of television show Ishqbaj dropped out of the 16th floor

    ટેલીવિઝન શો ‘ઈશ્કબાજ’ના પ્રોડ્યુસરનું 16માં માળેથી પડતું મૂકી આપઘાત

    DivyaBhaskar .com | Last Modified - Mar 05, 2018, 11:18 AM IST

    સુઈસાઈડ નોટમાં છેલ્લા કેટલાક સમયથી તણાવમાં હોવાનું ખુલ્યું
    • સંજય બૈરાગી- ટેલીવિઝન શો પ્રોડ્યુસર- કલા નિર્દેશક
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સંજય બૈરાગી- ટેલીવિઝન શો પ્રોડ્યુસર- કલા નિર્દેશક

      મુંબઈ: ટેલીવિઝન શો ‘ઈશ્કબાજ’ના પ્રોડ્યુસર 40 વર્ષીય સંજય બેરાગીએ બિલ્ડિંગના 16માં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ સંજય બેરાગીએ જનકલ્યાણ નગરમાં સિલિકોન વૈલી બિલ્ડિંગ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. સુત્રોના આધારે સંજય છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતા જે તેમણે પોતાએ લખેલી સુઈસાઈડ નોટમાં લખ્યું હતું.

      ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Producer of television show Ishqbaj dropped out of the 16th floor
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Maharashtra

    Trending

    Top
    `