ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Maharashtra » Latest News » Mumbai» દાઉદના ભાઈ ઈકબાલને હૃદયનો દુખાવો: J.J હોસ્પિટલમાં દાખલ | Due To Heart Pain Dauds Brother Iqbal Kaskar Shifted To JJ Hospital

    મુંબઈઃ દાઉદના ભાઈ ઈકબાલને હૃદયનો દુખાવો, જે જે હોસ્પિટલમાં દાખલ

    DivyaBhaskar.com | Last Modified - May 29, 2018, 10:36 AM IST

    મળતી માહિતિના આધારે કાસકરને હૃદયમાં દુખાવો થતા જેલના અધિકારીઓને જાણ કરી હતી
    • અચાનક તકલીફ વધી જતા જેલથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના સુત્રો દ્ગારા માહિતિ મળી- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અચાનક તકલીફ વધી જતા જેલથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના સુત્રો દ્ગારા માહિતિ મળી- ફાઈલ

      મુંબઈ: અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરને હૃદયનો દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અચાનક તકલીફ વધી જતા જેલથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના સુત્રો દ્ગારા માહિતિ મળી રહી છે. મળતી માહિતિના આધારે કાસકરને હૃદયમાં દુખાવો થતા જેલના અધિકારીઓને જાણ કરી હતી. તેણે કહ્યું કે મને ચક્કર આવે છે ત્યાર બાદ કાસકરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ઈકાબાલ કાસકર મુંબઈના ઠાણે જેલમાં કેદ છે. કાસકરની સામે ખંડણીના 3 કેસ ચાલી રહ્યા છે.

    • હાલ ઈકાબાલ કાસકર મુંબઈના ઠાણે જેલમાં કેદ છે- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      હાલ ઈકાબાલ કાસકર મુંબઈના ઠાણે જેલમાં કેદ છે- ફાઈલ

      મુંબઈ: અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરને હૃદયનો દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અચાનક તકલીફ વધી જતા જેલથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના સુત્રો દ્ગારા માહિતિ મળી રહી છે. મળતી માહિતિના આધારે કાસકરને હૃદયમાં દુખાવો થતા જેલના અધિકારીઓને જાણ કરી હતી. તેણે કહ્યું કે મને ચક્કર આવે છે ત્યાર બાદ કાસકરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ઈકાબાલ કાસકર મુંબઈના ઠાણે જેલમાં કેદ છે. કાસકરની સામે ખંડણીના 3 કેસ ચાલી રહ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દાઉદના ભાઈ ઈકબાલને હૃદયનો દુખાવો: J.J હોસ્પિટલમાં દાખલ | Due To Heart Pain Dauds Brother Iqbal Kaskar Shifted To JJ Hospital
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Maharashtra

    Trending

    Top
    `