બેજાન દારૂવાલા પાસેથી જાણો આપના સપ્તાહનું ભવિષ્યફળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશજી કહે છે...
૨૦૧૩ અને ૨૦૧૪નો જમાનો કાર્ટૂન સિરિયલો અને કાર્ટૂન ફિલ્મોનો હશે.
ડાયાબિટીસ, અસ્થમા, ટી.બી., એચ.આઇ.વી. જેવા રોગોને નાથવા સારી દવા એક વર્ષમાં માર્કેટમાં જોવા મળશે.
તૈયાર થઇ જાવ અમદાવાદીઓ હવે ઇન્ટરનેશનલ મીઠાઇ ખાવાનો જમાનો આવવાનો છે કારણ કે ઘણા વિદેશીઓ અહીં મીઠાઇની દુકાનો ખોલશે.
રાજનાથસિંહ ખરેખર ગુજરાત અને નરેન્દ્ર મોદી માટે લકી સાબિત થશે.
સાપ્તાહિક રાશિ ભવિષ્યફળ જોવા માટે આગળ તસ્વીરો ક્લિક કરો..