સ્વામી દયાનંદ એજ્યુકેશન સ્કોલરશિપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામી દયાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2017-18 માટે એમસીએમ (MERIT-CUM-MEANS) સ્કોલરશિપ એન્જિનિયરિંગ, મેડિકલ, આર્કિટેક્ચરલ, આઇટી, ફાર્મસી કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સ્કોલરશિપનો હેતુ ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થાય તે છે. વિદ્યાર્થી બારમા ધોરણમાં 85% સાથે ઉત્તીર્ણ હોવો જોઈએ. ઉપરોક્ત કોર્સમાં પ્રથમ અને બીજું વર્ષ પૂર્ણ કરેલ હોય તેઓ પણ અરજી કરી શકે છે. ઉપરોક્ત કોર્સ ગવર્નમેન્ટ કોલેજમાં કરતો હોવો જોઈએ તથા વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તા. 31 ઓગસ્ટ, 17 છે.
 
વધુ વિગત માટે જુઓ: http://www.swamidayanand.org/
અન્ય સમાચારો પણ છે...