આપણા આ સાંસદો ધનનાયક નથી, જનનાયક છે...!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે કેટલાંક સાંસદો સાથે મુલાકાત કરવાનું રસપ્રદ રહેશે, કારણ કે આ લોકો અન્ય કરતાં જરા જુદા છે. આ નેતાઓના બેંકોમાં
લાખો કરોડો રૂપિયા નથી અને મનમાં બંગલો બનાવવાની ઇચ્છા પણ નથી. આ સાંસદો પાસે પૂંજીના નામે ફક્ત
જનતાનો પ્રેમ અને સમર્થન છે. આ અંગે રસરંગનો રિપોર્ટ...
(સાંસદોની સંપત્તિના આંકડા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના ૨૦૦૯ના રિપોર્ટમાંથી લેવામાં આવ્યા છે.)
સાંસદો વિશે વધારવા વાંચવા માટે તસ્વીરો ફેરવો...