માર્વેલસ એન્ડ મોડિશ મૂન બૂટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એવું કહેવાય છે કે સૌ પ્રથમવાર 1970ની સાલમાં ઇટલીમાં મૂન બૂટનું ઉત્પાદન થયું હતું. 70ના દાયકાથી મૂન બૂટ સિમ્બોલ ઓફ આઇરની ગણાય છે. 1980 સુધીમાં તો મૂન બૂટ નોટેબલ ફેશન ટ્રેન્ડ તરીકે એસ્ટાબ્લિશ થયા. મૂળ તો આ જાડી ગાદીવાળા હૂંફાળા બૂટ છે જે બહારથી પ્લાસ્ટિક કે ફેબ્રિકમાં હોય છે. આજે વિન્ટર સિઝનમાં ફેશનિસ્ટાઓ મૂન બૂટ વિથ ફરની પસંદગી કરીને હોટી તો બને જ છે, સાથેસાથે ઠંડીને છૂમંતર કરીને ગરમાવો પણ મેળવે છે.  

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...