તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપીનાં પરિણામ પછી મમતાને જ્ઞાન લાધ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુપીનાં પરિણામ પછી મમતાને જ્ઞાન લાધ્યું
ઉત્તર પ્રદેશનાં પરિણામો બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનાં સમીકરણો પણ બદલાશે તેવું લાગી રહ્યું છે. ઘણાં બધાં રાજ્યોમાં અત્યાર સુધી કેન્દ્ર સામે જે અણગમો હતો તે હવે દૂર થવા માંડ્યો છે. તેનું તાજું ઉદાહરણ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી છે. ગયા સપ્તાહે તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધો સુચારુ રહે તો જ વિકાસ થાય છે. લોકોનું જીવન સુધારવા માટે કેન્દ્ર અને રાજ્યએ એક થવું પડશે. ચૂંટણીઓ તો આવશે અને જશે કોઈની પણ સત્તા કાયમ નથી રહેવાની.
 
 
એજન્ડા જ કામ કરશે. એવું લાગે છે કે ઉત્તર પ્રદેશ સહિતની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને મળેલા ભવ્ય વિજય પછી મમતાબહેનને જ્ઞાન લાધ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે તો પોતાની રાજકીય જ્ઞાનનો પરચો આપીને ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂક્યો છે.
આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો