એડિલેડ ઈન્ટ.સ્કોલરશિપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી ઑફ એડિલેડ દ્વારા અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની અરજીઓ મંગાવાઈ રહી છે. આ માટે દર વર્ષે કુલ 40 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવે છે. જેમને તેમના સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન ટ્યુશન ફીની 25 ટકા રકમ સ્કોલરશિપ તરીકે આપવામાં આવે છે. ઓછામાં ઓછો 6થી 7 જીપીએ ધરાવનારા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે લાયક ગણાશે. આ માટે તા. 24 જૂન, 2016 સુધી અરજી કરી શકાશે. આ અંગે https://international.adelaide.edu.au/choosing/scholarships/aius/ લિંક પરથી વધુ વિગતો મેળવી શકાશે.
અન્ય સમાચારો પણ છે...