તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારી સેલ્ફી ખેંચવામાં સહાયક બનતી સેલ્ફી એપ્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
Insta Selfie
આ એપનાં ફીચર્સમાં વન ટચ સેલ્ફી, ટેક એન્ડ એડિટ ફોટાની સુવિધા, સ્ટિકર અને ટેક્સ્ટ લગાડવાની સુવિધા, ઓબ્જેક્ટ ફોકસ ફીચર અને ફેસ બ્યૂટી ઓપ્શનનો સમાવેશ થાય છે. આ એપ એન્ડ્રોઇડના 2.3.3 અને ઉપરના વર્ઝનને સપોર્ટ કરે છે.

Photo Editor-Selfie Effects
આ એપનાં ફીચર્સમાં વન ટચ સેલ્ફી, ટેક એન્ડ એડિટ ફોટો ઓપ્શન, સ્ટિકર અને ટેક્સ્ટ લગાડવાની સુવિધા, બેકગ્રાઉન્ડ કલર કરવાની સુવિધા અને ઓબ્જેક્ટ ફોકસ ફીચરનો સમાવેશ થાય છે. આ એપ એન્ડ્રોઇડના 4.0થી ઉપરના વર્ઝનને સપોર્ટ કરે છે.

You Cam Perfect
આ એપનાં ફીચર્સમાં વન ટચ સેલ્ફી, સ્ટિકર અને ટેક્સ્ટ લગાડવાની સુવિધા, ઓબ્જેક્ટ ફોકસ ફીચર, ફેસ બ્યૂટી ઓપ્શન અને અન્ય ઓબ્જેક્ટ પર ફોટો લગાડવાની સુવિધાનો સમાવેશ થાય છે. આ એપ એન્ડ્રોઇડના 4.4થી ઉપરના વર્ઝનને સપોર્ટ કરે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો