બ્યૂટીઅસ બોક્સ ક્લચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્યૂટીઅસ બોક્સ ક્લચ
પરફેક્ટ ડ્રેસઅપ સાથે બેગની પણ પરફેક્ટ પસંદગી કરવામાં આવે તો લુક એટ્રેક્ટિવ બની જાય છે, પણ એ સાથે ફેશન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીએ તો એટ્રેક્ટિવ ઉપરાંત સ્ટાઇલિશ હોવું પણ બહુ જરૂરી છે. એ માટે આ બોક્સ ક્લચ સ્ટાઇલ ઓ‌વરઓલ લુકમાં ચાર ચાંદ લગાડે છે. બોક્સ ક્લચની ડિફરન્ટ વેરાઇટી મેળવીને ફોર્મમાં રહેવાની તક હાલમાં એકેય ફેશનિસ્ટાઓ ચૂકશે નહીં. એન્ડ યસ, આ બોક્સ ક્લચમાં પણ નિતનવા ઓપ્શન તો ખરા જ. સો ગર્લ્સ, ન્યૂ ડિઝાઇન, ન્યૂ સ્ટાઇલ એન્ડ ન્યૂ વેરાઇટી સાથે બોક્સ ક્લચની ચોઇસ કરીને સોપો પાડી દેવા માટે થઈ જાઓ રેડ્ડી!

-કલરફુલ ફ્લાવર્સ લેધર બોક્સ ક્લચ ઇન બ્લેક કલર
-ગોલ્ડન એમ્બ્રોઇડરી ઇન રેડ કલર બોક્સ ક્લચ

-આફ્રિકન ફેબ્રિક બોક્સ ક્લચ બેગ વિથ રેડ એન્ડ ગોલ્ડન
-બ્લેક એન્ડ ગોલ્ડન એમ્બ્રોઇડરી ડિઝાઇન બોક્સ ક્લચ બેગ

-ઇન્સેક્ટ એમ્બેલિશ્ડ કન્વર્ટિબલ બોક્સ ક્લચ બેગ
-સ્નેકસ્કિન ફેલિક્સ બ્લશ ફોક્સ બોક્સ ક્લચ
 
 
 
અન્ય સમાચારો પણ છે...