તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેલ્ટ્સ આપે બેટર લુક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેલ્ટ્સ આપે બેટર લુક
યુવતીઓ અનેક ડ્રેસ સાથે બેલ્ટ પહેરે છે, જેના લીધે તેમના ડ્રેસને સ્ટાઇલિશ અને તેમને સ્લિમ લુક પ્રાપ્ત થાય છે
મોટાભાગની યુવતીઓ પોતાના વોર્ડરોબમાં એવી એક્સેસરિઝ રાખે છે જે તેમનાં મોટાભાગનાં આઉટફિટ સાથે મેચ થાય. આજે ઇન થિંગ બનેલા બેલ્ટ્સ પણ ફેશનિસ્ટાઓના વોર્ડરોબની પ્રથમ પસંદ બન્યાં છે. આમ તો બેલ્ટનો ટ્રેન્ડ બહુ પુરાણો છે, પણ અલ્ટ્રામોડર્ન યુગમાં યુવતીઓ બેલ્ટનો ઉપયોગ જીન્સથી માંડીને ટોપ, શર્ટ, ફ્રોક અને વનપીસ તેમ જ હવે તો ડ્રાઉઝર પર પણ કરે છે. એમાં પણ લાર્જ બક્કલ બેલ્ટનો ક્રેઝ હાલમાં વધ્યો છે. ખાસ તો કોલેજગોઇંગ ગર્લ્સ િડફરન્ટ બેલ્ટ શોધીને એ મુજબ આઉટફિટ્સની શોભા વધારે છે. બેલ્ટ્સને કારણે તમારા આઉટફિટ્સની સ્ટાઇલ અને સોફિસ્ટિકેશનમાં વધારો થાય છે. બેલ્ટ્સ તમને સ્લિમર અને બેટર લુક આપે છે.
 
-  સોફ્ટ ફોક્સ લેધર વાઇડ સેલ્ફ ટાઈ રેપ બેલ્ટ
-  સ્ટડ બકલ શિફોન ફ્લાવર ઇલાસ્ટિક વેસ્ટ સીંચ બેલ્ટ
-  સ્કિની થિન પેટન્ટ લેધર પિંક બેલ્ટ
-  વિન્ટેજ વાઇડ ઇલાસ્ટિક સ્ટ્રેચ વેસ્ટ બેલ્ટ ઇન બ્લેક કલર
-  રેડ બોનોટ હુક બકલ ઇન રેડ કલર
-ન્યૂ પંક સ્ટાઇલ રિવેટ હોલો ઇલાસ્ટિક વાઇડ વેસ્ટ બેલ્ટ રેપટ
-  ફ્લોરલ કટઆઉટ બ્રાઉન લેધર બેલ્ટ ઇન ટર્કોઇઝ બકલ
 
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો