ચાઇનીઝ ગવર્નમેન્ટ સ્કોલરશિપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાઇનીઝ ગવર્નમેન્ટ સ્કોલરશિપ

ઇન્ડિયા-ચાઇના કલ્ચરલ એક્સચેઇન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2017-18 માટે ચાઇનીઝ ગવર્નમેન્ટ દ્વારા સ્કોલરશિપ માટે આવેદન મંગાવવામાં આવ્યું છે. આ સ્કોલરશિપ લેંગ્વેજ એન્ડ લિટરેચર, સાયન્સ, હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ અંતર્ગત આવતા વિષયોમાં હાયર સ્ટડીઝ, રિસર્ચ, સ્પેશિયલાઇઝ્ડ ટ્રેનિંગ માટે આપવામાં આવશે, પણ જે-તે વિષય-ક્ષેત્રમાં ઉમેદવારે ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જરૂરી છે. સ્કોલરશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2017 છે. સ્કોલરશિપની શરતો, યોગ્યતા, રકમ, સિલેક્શન પ્રોસેસ અને કેવી રીતે એપ્લાય કરવું તે બધી માહિતી http://www.campuschina.org/ લિંક પરથી મળશે.
અન્ય સમાચારો પણ છે...