તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમનવેલ્થ સ્કોલરશિપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમનવેલ્થ સ્કોલરશિપ
યુકેમાં અભ્યાસ કરતા અને વિકાસશીલ કોમનવેલ્થ દેશોના નાગરિક હોય તેવા માસ્ટર્સ અને પીએચડીનો અભ્યાસ કરતા ઉમેદવારો પાસેથી કોમનવેલ્થ સ્કોલરશિપ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સ્કોલરશિપનો હેતુ યુકેમાં અભ્યાસ કરવા અક્ષમ હોય તેવા ઉમેદવારોને સ્કિલ્ડ અને ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ અને એકેડેમી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે, જેથી કોમનવેલ્થ દેશોનો વિકાસ કરી શકે એવો છે. સ્કોલરશિપ માટેની યોગ્યતા, રકમ, ટર્મ્સ એન્ડ કન્ડિશન, સિલેક્શન પ્રોસેસ અને કેવી રીતે એપ્લાય કરવું તે બધી માહિતી http://cscuk.dfid.gov.uk/apply/shared-scholarships/info-candidates/ લિંક પરથી મળશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો