તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામદેવપીરનું સમાધિસ્થાન: રામદેવરા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત, રાજસ્થાનમાં લોકો અખૂટ શ્રદ્ધા-ભક્તિથી જેનું સ્મરણ કરે છે, તે રાજાધિરાજ શ્રી રામદેવજી મહારાજ (રામદેવપીર)ને કળિયુગમાં માનનારો વર્ગ વિપુલ પ્રમાણમાં છે. પોકરણગઢના રાજવી અજમલજી મહારાજની અતૂટ ભક્તિની ફલશ્રુતિ રૂપે શ્રીકૃષ્ણ ભગવાને તેમને ત્યાં રામદેવજી તરીકે અવતાર લીધો અેવી દંતકથા છે. રામદેવજી મહારાજે ‘રામદેવરા’ ગામે સમાધિ લીધી તે તીર્થસ્થાને હજારો ભક્તો દર્શને આવે છે. રામદેવજી મહારાજને સપ્તરંગના નેજા (ધજા)ઓ સમાધિસ્થાને ચઢાવે છે. ભાદરવા માસમાં ‘રામદેવરા’માં ભવ્ય મેળો ભરાય છે. તે વેળા તેમનાં દર્શન કરવા માટે કિલોમીટર લાંબી લાઇનો લાગે છે. સમાધિના આગળના ભાગે રામદેવપીરનું મહોરું રાખેલું છે. સંગેમરમરયુક્ત પથ્થરોવાળા બેનમૂન મંદિરનાં દર્શન કરી પુણ્યનું ભાથું એકત્ર કરી ભવદરિયો પાર કરવાને આપ પણ એક વાર તો ‘રામદેવરા’ અવશ્ય પધારો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો