એનાલિસિસ / પ્રચારના 5 દિવસ બાકી, વાંચો ગુજરાતની 26 બેઠકોનો માહોલ

to the point report of the status of all Lok Sabha seats in the Gujarat

  • રાજ્યની તમામ લોકસભા બેઠકોની સ્થિતિનો ટૂ ધ પોઇન્ટ રિપોર્ટ 

Divyabhaskar.com

Apr 17, 2019, 12:43 AM IST

ઈલેક્શન ડેસ્કઃ લોકસભાની ગત ચૂંટણીમાં મોદી વૅવ વચ્ચે ભાજપે 26માંથી 26 બેઠકો જીતી હતી. પણ સમીકરણો બદલાતા આ ક્લિન સ્વીપનું આ વખતે પુનરાવર્તન થશે કે કેમ એવી ખાતરી ખુદ ભાજપને પણ નથી. આ સ્થિતિમાં રાજ્યની 26 બેઠકોની રાજકીય સ્થિતિનો અહીં ચિતાર આપવામાં આવ્યો છે.

નોંધ - જે-તે બેઠકની વર્તમાન સ્થિતિ 15 એપ્રિલ સુધીના રાજકીય વાતાવરણ આધારિત છે. એ પછી અહીં ફેરફાર થઈ શકે છે.

X
to the point report of the status of all Lok Sabha seats in the Gujarat
to the point report of the status of all Lok Sabha seats in the Gujarat
to the point report of the status of all Lok Sabha seats in the Gujarat
to the point report of the status of all Lok Sabha seats in the Gujarat
to the point report of the status of all Lok Sabha seats in the Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી