તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'તેની નાભિ, તેની આસપાસ દોરાવેલું આ ટેટું મારા માનસ પરથી હટતું જ નથી'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લવલી લાઇવ
- બાયોરોબોટિક સાયન્ટિસ્ટ એડન્ટને એવી બાયોરોબોટિક લેડી બનાવવી હતી કે તેમાં તેને ગમતી સ્ત્રીનાં ગમતાં અંગો હોય

એડન્ટ ટેકર માણસની સર્જરીમાં વપરાતી ચીપિયા જેવી કાતરને સાફ કરતો હતો. પછી તેણે હાથમાં સ્કેલપલ લીધું. માનવ સર્જરીમાં વપરાતું ચાકુ. ચારે તરફ તેને ફેરવી જોયું. એક આંખ ઝીણી કરીને સ્કેલપલની તીક્ષ્ણ ધારને ચકાસી લીધી. જ્યાં ઝીણી કરેલી આંખ ખોલી કે તેની નજર લાઇવ-પિન પર પડી અને તેનાથી હસી પડાયું.
તેને થયું પણ ખરું કે તેના સેક્સ-ટોય્ઝ જેવી બની ગયેલી લાઇવ-પિન તેના સ્વપ્નની સુંદરી હતી. જ્યારે વિશ્વ સામે તેને મૂકશે ત્યારે જગતભરના બાયો-રોબોટેકના ટેક્નિ‌શિયનો વિચારતા થઇ જશે પત્નીઓના દિવસો પૂરા થઇ જશે તેણે લાઇવ-પિનની આંખમાં આંખો નાખીને ક્રૂર સ્મિત કર્યું. લાઇવ-પિનના ખભે હાથ મૂકીને તેને સંભળાવતો હોય તેમ બબડવા લાગ્યો :
'આજે તનુજા આવશે... મારી સાથે ડિનર લેવા.'

એડન્ટ બે હાથ ફેલાવીને જાણે વિશ્વ કબજે કરી લીધું હોય તેવી નશીલી આંખોને વધારે પહોળી કરીને બોલ્યો, 'અને... અને લવલી લાઇવ... તારા માટે હું તેનું ડિનર કરી જઇશ() કારણ કે હું જેવાં બ્રેસ્ટ તારે માટે શોધતો હતો, તેવો આકાર તેનાં બ્રેસ્ટનો છે અને તેનાં બ્રેસ્ટની ચામડીનું ઝોળું તને લગાડીને તારાં બ્રેસ્ટ બનશે.'
એડન્ટ લાઇવ-પિન તરફ જોતાં જોતાં પાછલા પગે ટેબલ પાસે ગયો અને હાથમાં બોટલ લઇને શરાબ ગટગટાવવા લાગ્યો: 'તારાં બ્રેસ્ટ બનાવી દઉં એટલે બધું પૂરું. તારું ખોખું તૈયાર... અને તારા ખોખામાં હું પ્રાણ પૂરીશ. પ્રાણ પૂરતાંની સાથે જ તું જાગી ઊઠીશ હું તારો ઈશ્વર અને તું મારું રમકડું. હું તારો પતિ અને તું મારી પત્ની, નોકરાણી, રસોયાણી બધું જ. અને વિશ્વના બજારમાં જે દિવસે હું તારી નિલામી કરીશ ત્યારે...'
એડન્ટ ખડખડાટ હસતો હસતો તેના રૂમની દીવાલ પરના વિશ્વના લવલી લાઇવ

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો