સુહાગરાતે પત્નીએ અચાનક બૂમ પાડી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુહાગરાતે પતિ પત્નીને પલંગ પર બેસાડીને કહી રહ્યો હતો:
બધાને માન આપજે, બધાનું દિલ જીતજે,
બધાની સાથે હળીમળીને રહેજે;
બધાના સંસ્કાર શીખજે...અને..."

પત્નીએ અચાનક ઊભા થઈને રૂમનો દરવાજો ખોલીને બૂમ પાડી:
એ, બધા અંદર આવી જજો...
અહી સત્સંગ ચાલે છે!"