વોટિંગની ઉંમર 18 અને લગ્નની 21 કેમ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક અપરણિત વ્યક્તિએ પરણિત વ્યક્તિને પૂછ્યું: વોટિંગની ઉંમર 18 અને લગ્નની 21 કેમ?

પરણિત વ્યક્તિએ કહ્યું: દેશને સંભાળવા કરતા પત્નીને સંભાવળવાનું કામ વધારે મુશ્કેલ છે, એટલા માટે....