પત્ની- વાઉ, અને 50મી લગ્ન એનિવર્સરી પર?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પપ્પુ- આપણી 25મી વેડિંગ એનિવર્સરીએ તને આંદબાન નિકોબાર ટાપુ પર લઇ જઇશ પત્ની- વાઉ, અને 50મી એનિવર્સરી પર? પપ્પુ- તને પાછો લેવા આવીશ.