સુપરમેન અને સામાન્ય માણસમાં શું ફરક છે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપર મેન અને સામાન્ય માણસમાં એક ખાસ અંતર હોય છે,

એ વળી શું?

સુપરમેન સામાન્ય માણસ કરતા ઊલટી અંડરવીયર પેંટની ઉપર પહેરે છે.