વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું તમને ખબર છે...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીચરઃ અકબર કોણ હતો?

વિદ્યાર્થીઃ ખબર નથી

ટીચરઃ ભણવામાં ધ્યાન રાખે તો ખબર હોય ને.

વિદ્યાર્થીઃ તમને ખબર છે તપન કોણ છે?

ટીચરઃ ખબર નથી

વિદ્યાર્થીઃ તમારી છોકરી પર નજર રાખો તો ખબર હોય ને.....!