‘‘કોણ પહેલાં આવ્યું હશે સન(sun) કે મૂન(moon)?’’

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીમનઃ કોણ પહેલાં આવ્યું હશે સન(sun) કે મૂન(moon)? ચીકુઃ યાર, શું ગાંડા જેવો પ્રશ્ન પૂછે છે? મૂન જ હોયને ચીમનઃ કેવી રીતે? ચીકુઃ હવે મુર્ખા, હનીમૂન થાય પછી જ તો સન(son) આવેને!