ક્લાસરૂમમાં સર વિદ્યાર્થીને...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્લાસરૂમમાં સર વિદ્યાર્થીને...
સર - બોલ બેટા દરિયા વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય?
વિદ્યાર્થી - હાથ લાંબો કરીને...
સર - હાથ કોણ તારો બાપો લાંબો કરશે?
વિદ્યાર્થી - તો દરિયા વચ્ચે લીંબુનું ઝાડ કોણ તારો દાદો ઉગાડશે?