સિપાહીએ રજા માટે પાકિસ્તાનની ટેન્કર લાવી બતાવી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક વખત એક સિપાહી તેના ઉપરી પાસે રજા માંગવા જાય છે.

ઉપરી : જો તું પાકિસ્તાનની 1 ટેન્કર લાવી દઈશ તો તારી રજાઓ મંજુર કરીશ.

બીજા દિવસે સિપાહી પાકિસ્તાનની 1 ટેન્કર લાવી અને ઉપરી ને બતાવે છે.

ઉપરી (ખુશ થઈને) : શાબાશ હું તારી રજાઓ મંજુર કરું છું.પણ તું એ કહે કે આ કામ તેં કર્યું કેવી રીતે ?

સિપાહી : સાહેબ જેવી રીતે અમારે અહીં રજાની જરૂર પડે છે તેવી રીતે પાકિસ્તાનમાં પણ રજાની જરૂર પડતી જ હોય ને……..!!!!!!