સાંતાને વોડાફોનમાં ઓપરેટરની જોબ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતાને વોડાફોનમાં ઓપરેટરની જોબ મળી ગઈ...
પરંતુ પહેલાં દિવસે જ તેને માર પડ્યો અને નોકરીમાંથી કાઢી મુક્યો...
કારણ કે...
ફર્સ્ટ કોલર - મારા વોડાફોનનું સીમ કાર્ડ ખરાબ થઈ ગયું છે!
સાંતા - તો પાગલ એરટેલ લઈ લે ને...!