સાંતા કંઈક કારણોસર તેની પત્નીની ઓફિસમાં જાય છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતા કંઈક કારણોસર તેની પત્નીની ઓફિસમાં જાય છે...
કોઈની પરવાનગી લીધાં વગર તે સીધો તેની કેબિનમાં જતો રહ્યો...
ત્યાં તેના પતિએ જોયું તો તેની પત્ની તેના બોસના ખોળામાં બેઠી હતી...
આવું જોઈને જ સાંતા ગુસ્સાથી તેની પત્ની પ્રીતોને કહ્યું...
સાંતા - ચાલ ઘર ચાલ પ્રીતો, આવી જગ્યાએ કામ કરવું જોઈએ નહીં, જ્યાં સ્ટાફને બેસવા માટે એક ખુરશી પણ નહોય...!