સંતા અને તેની પત્ની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતા અડધો કલાક સુધી પોતાનાં મેરેજ સર્ટીફિકેટમાં તાકી તાકીને કંઇક શોધી રહ્યો હતો

સંતાની પત્ની બોલીઃ ક્યારનાય શું જોઇ રહ્યા છો, એ સર્ટિફિકેટમાં?
.
.
.
.
.
.
સંતાઃ અરે કંઇ નહીં, એક્સપાયરી ડેટ શોધી રહ્યો છું, પણ તેમાં લખી જ નથી.....!