રજનીકાંત હિંદ મહાસાગરમાં તરવા નીકળ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક વાર રજનીકાંત સ્વિમીંગ કરવા હિંદ મહાસાગરમાં પહોંચ્યા

તરતા તરતા તે મધદરિયે પહોંચી ગયા

ત્યાં તેમણે રોકાઇને જોયું, તો તેમની આંખો પહોળી થઇ ગઇ..
.
.
.
.
નરેશ કનોડિયા શાર્ક માછલીને ચણા મમરા ખવડાવી રહ્યો હતો......