પપ્પુ અને છેલ્લી બેન્ચ પર બેઠેલી છોકરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષકઃ તે હોમવર્ક કેમ નથી કર્યું?

બોલ તને શું સજા આપું?

પપ્પુઃ સર, પેલી છેલ્લી બેન્ચ પર બેઠેલી છોકરીએ પણ હોમવર્ક નથી કર્યું

અમે બંનેને ક્લાસની બહાર મોકલી દો