હું એક સ્ત્રી અને તું એક પુરુષ...!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતાની પત્ની સેક્સી લાગી રહી હતી. એક દિવસે તેના ઘરે ટીવી રિપેર કરવા માટે મિકેનિક આવ્યો. મિકેનિક સાંતાની પત્નીની સુંદરતા પર લટ્ટુ થઈ ગયો.

કામ પૂર્ણ થયા બાદ સાંતાની પત્નીએ મિકેનિકને કહ્યું - હું તારી પાસે એક અલગ કામ કરાવવા માંગુ છું. પરંતુ તારે વચન આપવું પડશે કે કોઈને કહેવાનું નહીં.

મિકેનિકે કહ્યું - હા...હા...

સાંતાની પત્નીએ કહ્યું - મારા પતિ બહુ જ સારા વ્યક્તિ છે. પરંતુ તેને શારીરિક કમજોરી છે. હવે હું એક સ્ત્રી અને તું એક પુરુષ.

મિકેનિક - હા...હા...

સાંતાની પત્ની - જ્યારથી મેં તને દરવાજા પર જોયો હતો ત્યારથી જ હું તને કહેવા માંગતી હતી...

મિકેનિક - હા...હા...

સાંતાની પત્ની - શું તું મારી તિજોરી ખસેડવામાં મારી મદદ કરીશ.