લગ્ન પહેલા પ્રેમ કે લગ્ન પછી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્ન પહેલા પ્રેમ કે લગ્ન પછી!

એક મિત્ર બીજાને - યાર બતાવ તો પ્રેમ કરીને લગ્ન કરવા જોઈએ કે પછી લગ્ન પછી પ્રેમ કરવો જોઈએ ?
બીજો મિત્ર - લગ્ન કરીને પ્રેમ કરવો જોઈએ પણ તેની જાણ પત્નીને ન થવી જોઈએ.