એક વખત મગન પ્લેનમાં દુબઈ જતો હતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક વખત મગન પ્લેન માં બેસીને દુબઈ જતો હતો...
પ્લેન ટેઈક ઓફ થઇ ગયું અને થોડી વારમાં એરહોસ્ટેસ બહેન આવ્યા અને પૂછ્યું,
“સર, વોટ વુડ યુ લાઈક તુ હેવ?”
મગન તો મુન્જાયો, સાલુ અંગ્રેજી તો આવડે નહિ...
તોય મગનએ એની હૂશિયારી બતાવી અને અંગ્રેજી માં કહ્યું...”
મેડમ, ઈંગ્લીશ તો નોટ આવડીંગ...”
નશીબ જોગે, એરહોસ્ટેસ ગુજ્જુ નીકળી... કહે..
“સર, જમવામાં શું લેશો?”
મગન: “અલી,તુ તો ગુજ્જુ છે...
ખોટે ખોટી હેરાન કરતી હતી....
સારુ ચાલ હવે, મસ્ત મસ્ત પુરણ પોળી,ઊંધિયું, ભજીયા અને દાળ, ભાત લાવ... અને ૧ ગ્લાસ છાશ પણ...”
એરહોસ્ટેસ : “સર, તમને યાદ કરાવી દવ, તમે પ્લેનમાં બેઠા છો, તમારા છોકરા ના લગ્નની પાર્ટીમાં નહિ....”
હા...હા...હા....!!!
ગુજરાતી એટલે ગુજરાતી અને એમાય ભાઇ
પાછો આપણો મગન...!!!
ઓ હો હો હો વાત જ જાવા દો ભાઇ...!!!