પ્રેમમાં પ્રથમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુ એક છોકરીના પ્રેમમાં હતો. બધા પ્રેમીઓ પોતાના પ્રેમની પ્રશંસા કરતા હોય છે. એક દિવસ રાજુએ તેની ગર્લફ્રેન્ડને કહ્યું, સવારે ઊઠતાની સાથે જ હું તારું નામ લઉં છું.

તો એ છોકરી બોલી, આવું તો તારો નાનો ભાઈ પણ કહે છે.

તો રાજુએ જવાબ આપ્યોઃ પણ એક વાતનું ધ્યાન રાખજે કે હું એની પહેલા સૂઈને ઊઠી જાઉં છું.