એકવાર એક પતિએ એની પત્નીને પૂછ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકવાર એક પતિએ એની પત્નીને પૂછ્યું
એકવાર એક પતિએ એની પત્નીને પૂછ્યું :”હની ,આપણા લગ્નની એનીવર્સરી
ઉપર તારો ક્યાં જવાનો વિચાર છે ?”
પત્નીએ કહ્યું :”એવી જગ્યાએ જઈએ કે જ્યાં હું કદી ગઈ ન હોઉં .”
પતિ હસતાં હસતાં બોલ્યો :”એવી જગ્યા તો આપણું આ રસોડું છે; ત્યાં જઈએ તો કેવું?“
.............
લાલુ : કલ રાત તીનવા ઘંટે તક ફીલમવા દેખાતા રહા,
સસુરા ના કાઉનો ફોટો ના કાઉનો આવાઝ થા…
રબડી : ફિલ્મ કા નામવા કા થા ?
લાલુ : ”No disk inserted”