મેનેજર : મહેતાજી, પહેલાં તો તમે ઓફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેનેજર : મહેતાજી, પહેલાં તો તમે ઓફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મહેતાજી : સાહેબ, હમણાં મારાં સાસરીવાળા આવ્યા છે !
.......
ગ્રાહક (દુકાનદારને) - તમે હિસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂપિયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?
દુકાનદાર - પણ આ પહેલા મે તમને ભૂલથી પાંચ રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક - મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.